Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

એન્ડ્રોઇડ 10માં શરૂ થયા ખાસ ફીચર



એન્ડ્રોઇડ 10માં શરૂ થયા ખાસ ફીચર 

તાજેતરમાં ગૂગલે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ 10ને શરૂ કર્યું છે. જેમાં ઘણા ખાસ અને શાનદાર ફીચર છે . 

Android 10માં એક એવું ફીચર છે જે ફોન ગરમ થવા પર તમને એલર્ટ કરશે. 

જેમકે , ફોન ચાર્જ કરતી વખતે ફોનનું ચાર્જિંગ પોર્ટ ગરમ થાય છે તો તે તમને એલર્ટ કરશે. 

ઉપરાંત ફોનનું ચાર્જિંગ પોર્ટ ભીનું અને ગંદુ હશે તો પણ તમને એલર્ટ કરવામાં આવશે. 

ચાર્જિંગ દરમિયાન ફોનનું તાપમાન 60 ડિગ્રી પહોંચવા પર ઈમરજન્સી એલર્ટ આપશે.