Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

11 સપ્ટેમ્બર: વિનોબા ભાવે જયંતિ




આચાર્ય વિનોબા ભાવેનો જન્મ 11 સપ્ટેમ્બર 1895 મહારાષ્ટ્રના ગાગોદામાં થયો હતો. 

તેમનું બાળપણનું નામ વિનય હતું. 

ગાંધીજી તેમનું નામ વિનોબા પાડ્યું હતું. 

તેમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. 

તેઓ ગણિતના પ્રેમી, વૈજ્ઞાનિક સૂઝબૂઝવાળા તથા રસાયણ શાસ્ત્રમાં અધિક રુચિ ધરાવતા હતા. 

તેમને ભારત રત્ના એવોર્ડ પણ મળ્યો હતો.