Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

વિશ્વ શાંતિ દિવસ [ 21 September : World Peace Day]

વિશ્વ શાંતિ દિવસ [ 21 September : World Peace Day]



આજે છે વિશ્વ શાંતિ દિવસ 

વિશ્વ શાંતિ દિવસ અથવા આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ દર વર્ષે 21 સપ્ટેમ્બરે મનાવાય છે. 

આ દિવસને તમામ દેશો અને લોકોમાં સ્વતંત્રતા, શાંતિ અને ખુશીનું એક મોડેલ મનાય છે. 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 1981માં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઘોષણા કરાઇ હતી. 

બે દાયકા પછી, 2001 માં મહાસભાએ બહુમતીથી, આ દિવસને યુદ્ધ વિરામ અને યુદ્ધવિરામના સમયગાળા તરીકે નિયુક્ત કર્યો. 

તેથી 2002માં 21 સપ્ટેમ્બરને વિશ્વ શાંતિ દિવસ  જાહેર કરાયો છે.