Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

સુરતમાં 500 કરોડના ડાયમંડ ગણેશની સ્થાપના કરાઈ

500 Crores Diamond Ganesh was founded in Surat.



સુરતમાં 500 કરોડના ડાયમંડ ગણેશની સ્થાપના કરાઈ

સુરતમાં અંદાજિત 500 કરોડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. 

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રાજુભાઇ પાંડવ હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 

વર્ષ 2005માં તેઓ જ્યારે રફ ડાયમંડની ખરીદી કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને આબેહુબા ગણેશ મૂર્તિની આકારનો એક હીરો મળી આવ્યો હતો. 

જેથી રાજુભાઇએ પોતાના પરિવારજનોની સહમતીથી આ મૂર્તિ ખરીદવાનો નિર્ણય કર્યો હતો.