Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ભારતનો પહેલો 64MP કેમેરાવાળો ફોન થશે લોન્ચ

ભારતનો પહેલો 64MP કેમેરાવાળો ફોન થશે લોન્ચ 



REALMEએ 64 મેગાપિક્સલનો ફોન REALME XTના લોન્ચની તારીખ જાહેર થઇ છે. 

જેમાં ફ્લિપકાર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ પોસ્ટર અનુસાર, REALME XTનો આ ફોન 13 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. 

આ ફોનમાં 6.4 ઇંચની ફુલ એચડી + સુપર એમોલેડ ડિપ્લે છે, જે વોટરડ્રોપ નોચ ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવી છે.

અત્યારે ચીનમાં આ ફોન પહેલાથી જ લોન્ચ થઇ ચૂક્યો છે.