Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

જાણો, ગુજરાતમાં મોટર વ્હિકલ એક્ટમાં દંડની રકમ

( Find out, fine amount in Motor Vehicle Act in Gujarat )


જાણો, ગુજરાતમાં મોટર વ્હિકલ એક્ટમાં દંડની રકમ  

હેલમેટ ન પહેર્યું હોય તો 500 રૂપીયા દંડ

લાયન્સ નહીં હોય તો 3 , 000 દંડ

બીજી વારના દંડમાં રૂપિયા 1500ના બદલે 1000 લાગશે 

સીટ બેલ્ટ ન બાંધવા વાળાને રૂપિયા 500નો દંડ

ટ્રિપલ સવારી કરનારને 100 રૂપિયા દંડ

વધુ ઝડપે વાહન ચલાવનાર સામે રૂપિયા 1500 દંડ 

રજીસ્ટ્રેશન વગરના વાહન પર રૂપિયા 1000 થી 3000નો દંડ

લાયસન્સ વગર ટુ વ્હીલર વાહના ચલાવનારને રૂપિયા 1000 દંડ

લાયસન્સ વગર થ્રિ વ્હીલર વાહન ચલાવનારને રૂપિયા 2000 દંડ

લાયસન્સ વગર ફોર વ્હીલર વાહના ચલાવનારને માટે રૂપિયા 3000 નો દંડ

16 સપ્ટેમ્બર 2019થી આ નિયમ લાગુ થશે.

ડિજિટલ ડાયરીમાં ડોક્યુમેન્ટ પુરાવા તરીકે માન્ય રહેશે.

ટુ વ્હીલરમાં પાછળ બેસનાર માટે હેલ્મટ ફરજિયાત નહીં.

કાચ પર ડાર્ક ફિલ્મમાં પ્રથમ વખત રૂ. 500, બીજી વખત રૂ. 1000

જાહેરમાં રેસ કરવા પર 50000 હજાર દંડ

દારૂ પીને વાહન ચલાવનાર સામે રૂ. 10 હાજર દંડ યથાવત રહેશે અને તેમની સામે કાયદાકીય કેસ પણ થશે 

એબ્યુલન્સને જગ્યા ના આપો તો રૂ. 1000 

- કેન્દ્ર સરકારના મોટર વ્હિકલ એકટમાં ગુજરાત સરકારે 50 સુધારા કરી દંડની રકમમાં ઘટાડો કર્યો.