Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આ છે વિશ્વનું સૌથી રહસ્યમય સ્થળ



આ છે વિશ્વનું સૌથી રહસ્યમય સ્થળ 

આ ધરતી પર અનેક રહસ્મય વસ્તુઓ છે કે તેના વિશે વૈજ્ઞાનિકો સફળ નથી રહ્યા. 

આવી જ એક જગ્યા દ.અમેરીકાના વેનેઝુએલામાં છે.

જ્યાં એક તળાવ પર આકાશી વીજળી હંમેશા કડકતી રહે છે. પરંતુ આજ સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી. 

આ રહસ્યને બીકના ઓફ મેરાકાઇબો કહેવામાં આવે છે. 

અહીં વર્ષમાં 260 દિવસ તોફાની હોય છે અને રાતભર વીજળી ચમકે છે. 

આ લેકનું નામ ગિનીસ બુકમાં સૌથી વધુ વીજળીના ચમકારાવાળા સ્થળ તરીકે નોંધાયું છે.