Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ભારતે શૂટિંગ વર્લ્ડકપમાં પાંચ ગોલ્સ, બે સિલ્વર તથા બે બ્રોન્ઝ સાથે ટોચનું સ્થાન મેળવ્યું.



ભારતે શૂટિંગ વર્લ્ડકપમાં પાંચ ગોલ્સ, બે સિલ્વર તથા બે બ્રોન્ઝ સાથે ટોચનું સ્થાન મેળવ્યું.

ભારતની સ્ટાર જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો. અને આ જ ઇવેન્ટ્સમાં યશસ્વિની દેસવાલ તથા અભિષેક વર્માની જોડીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

ભારત ચાલુ વર્ષે ચારેય ISSF (ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપ) રાઇફલ તથા પિસ્તોલ બંનેમાં ટોચના સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે.

ભારત ચાલુ વર્ષે શૂટિંગ વર્લ્ડકપના ચાર તબક્કાઓમાં 22 મેડલ મેળવી ચૂક્યું છે. જેમાં 16 ગોલ્ડ સામેલ છે. આ પહેલા ભારતે 19 ગોલ્ડ જીત્યા હતા.