Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આ મુસ્લિમ દેશમાં ચલણી નોટ પર છે ગણપતિ

Ganpati is on the currency note in this Muslim country.



આ મુસ્લિમ દેશમાં ચલણી નોટ પર છે ગણપતિ 

વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાની ચલણી નોટ પર ગણપતિ છાપવામાં આવ્યા છે. 

અહીં 87.5 % વસ્તી ઇસ્લામમાં વિશ્વાસ કરે છે. તો હિંદુ વસ્તી 3 % જ છે. 

ત્યાં 20 હજારની નોટ પર ગણેશજીનો ફોટો છે. 

ગણેશને ઇન્ડોનેશિયામાં શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવ માનવામાં આવે છે.

ત્યાંના લોકો માને છે કે ગણેશજીના ફોટાના કારણે અર્થવ્યવસ્થા મજબૂત છે. તો અહીંની આર્મીના શુભચિહ્ન હનુમાનજી છે.