Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

પૂર્વ ડચ ફૂટબોલ ખેલાડી ફર્નાન્ડો રિકસેનનું અવસાન

પૂર્વ ડચ ફૂટબોલ ખેલાડી ફર્નાન્ડો રિકસેનનું અવસાન


ભૂતપૂર્વ રેન્જર્સ અને નેધરલેન્ડ્સના ફુટબોલર ફર્નાન્ડો રિકસેનનું 43 વર્ષની વયે અવસાન થયું.

તેણે 2000 થી 2003 ની વચ્ચે નેધરલેન્ડ્સ માટે 12 કેપ્સ મેળવી હતી.

છ વર્ષમાં (2000-2006) રેન્જર્સ ક્લબ (ગ્લાસગો, સ્કોટલેન્ડ) ની સાથે, તેણે 2 સ્કોટ્ટીશ પ્રીમિયર લીગ ટાઇટલ, 2 સ્કોટિશ કપ અને 3 સ્કોટિશ લીગ કપ જીત્યા.