Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આ પાવર બેંકથી ચાર્જ થશે લેપટોપ



આ પાવર બેંકથી ચાર્જ થશે લેપટોપ 

બજેટ સ્માર્ટફોન બનાવતી ચીની કંપની રિયલમીએ પહેલી પાવર બેંન્ક લૉન્ચ કરી છે. 

આ પાવર બેંક ફાસ્ટ ચાર્જ ટેકનીક વાળી છે. તેને ચલો, ફ્લેશ રેડ અને ક્લાસિક ગ્રે કલરમાં લૉન્ચ કરાઈ છે. 

આ પાવર બેંક 56 મિનિટમાં આઇફોન XS Maxને 100% ચાર્જ કરશે. 

તે 10000mAhની લિથિયમ બેટરી સાથે આવે છે. 

તે Realme Q ને 1.73, Realme Xને 1.86 અને iPhone XSને 2.3 વખત ચાર્જ કરી શકે છે સાથે જ તે કેટલાક લેપટોપને પણ ચાર્જ કરી શકે છે.