Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ( Dr. Sarvepalli Radhakrishnan in Gujarati )

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન 
( Dr. Sarvepalli Radhakrishnan in Gujarati )



જન્મ તારીખ :- 05 સપ્ટેમ્બર 1888, તિરુતાની (તમિલનાડુ)
મત્યુ તારીખ :- 17 એપ્રિલ 1975

1952 માં સોવિયત સંઘમાંથી આવ્યા પછી ડો.રાધાકૃષ્ણન દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

ડો.રાધાકૃષ્ણન 1931 થી 1936 દરમિયાન આંધ્રપ્રદેશના વલટાયર યુનિવર્સિટીના કુલપતિ હતા.

1940 માં, તેઓ બ્રિટિશ એકેડેમીમાં પ્રથમ ભારતીય તરીકે ચૂંટાયા હતા.

ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં ભત્રીજા છે.

ડો.રાધાકૃષ્ણન વર્ષ 1936 થી 1952 દરમિયાન ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પણ હતા.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ (05 સપ્ટેમ્બર) ભારતમાં 'શિક્ષક દિન' તરીકે ઉજવવામાં આવે છે.

 વર્ષ 1953 થી 1962 સુધી ડો.રાધાકૃષ્ણન દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ તરીકે ફરજ બજાવી હતી.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન 13 મે, 1962 ના રોજ બીજા ભારતીય રાષ્ટ્રપતિ તરીકે પણ નિમાયા હતા.

ડો.સર્વેપલ્લી રાધાકૃષ્ણનને શિક્ષણ અને રાજકારણમાં ફાળો આપવા બદલ 1954 માં દેશના સર્વોત્તમ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. ભારત રત્નથી નવાજવામાં આવેલા તે પ્રથમ ભારતીય છે.