Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ફિરોઝ ગાંધી ( Feroze Gandhi in Gujarati )



ભારતીય રાજનેતા ફિરોઝ ગાંધી

ભારતીય રાજનેતા ફિરોઝ ગાંધીનો જન્મ 12 સપ્ટેમ્બર, 1912ના રોજ મુંબઈમાં થયો હતો. 

રાજનેતા ઉપરાંત તેઓ પત્રકાર પણ હતા. 

તેઓ નેશનલ હેરાલ્ડ અને નવજીવના સમાચાર પત્ર પ્રકાશિત કરતા હતા. 

તેઓ વર્ષ 1952થી 1957 સુધી રાયબરેલીથી સાંસદ હતા. 

તેમની પત્ની ઇન્દિરા ગાંધી અને પુત્ર રાજીવ ગાંધી ભારતના પ્રધાનમંત્રી હતા. 

ભારત છોડો આંદોલન દરમિયાન ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી સાથે જેલ ગયા હતા.