Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ગુજરાત ના સાંસ્કૃતિક વનો ( Gujarat Na Sanskrutik Vano )



ગુજરાત ના સાંસ્કૃતિક વનો

Trick : PM તો હરિ ભક્ત શ્યામ બની પાવી વગાડી , GN ( ગુડ નાઈટ ) કહી જતા રહ્યા પણ સજા  મહીં આ એક શહીદ વીર ને રક્ષા કરવાની જળી

💠 P : પુનિત વન : ગાંધીનગર : 55મો : 2004

💠 M : માંગલ્ય વન : બનાસકાંઠા : 56મો : 2005

💠 તો : તીર્થંકર વન : મહેસાણા : 57મો : 2006

💠 હરિ : હરિહર વન : ગીર સોમનાથ : 58મો : 2007

💠 ભક્ત : ભક્તિ વન : સુરેન્દ્રનગર : 59મો : 2008

💠 શ્યામ : શ્યામલ વન : અરવલ્લી : 60મો : 2009

બની

💠 પા : પાવક વન : ભાવનગર : 61મો : 2010

💠 વી : વિરાસત વન : પંચમહાલ : 62મો : 2011

વગાડી ને

💠 G : ગોવિંદસિંહ સ્મુતિ વન : મહિસાગર : 63મો : 2012

💠 N : નાગેશ વન : દેવભૂમિ દ્વારકા : 64મો : 2013

કહી જતા રહ્યા

💠 સ : શક્તિ વન : રાજકોટ : 65મો : 2014

💠 જા : જાનકી વન : નવસારી : 66મો : 2015

💠 મહી : મહીસાગર વન : આણંદ : 67મો : 2016

💠 આ : આમ્ર વન : વલસાડ : 67મો : 2016

💠 એક : એકતા વન : સુરત : 67મો : 2016

💠 શહીદ : શહીદ વન : જામનગર : 67મો : 2016

💠 વીર : વિરાંજલી વન : સાબરકાંઠા : 68મો : 2017

💠 રક્ષા : રક્ષક વન : કચ્છ : 69મો : 2018....

💠 જળી : જડેશ્વર વન : અમદાવાદમાં
 (ઓઢવ વિસ્તારમાં ) 70મો 2019