Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

Important One Liner Computer Questions in Gujarati

Important One Liner Computer Questions in Gujarati 



🖥કમ્પ્યુટર🖥

▪️બેઝ લાઈનથી ઉપર લખાયેલ શબ્દને શુ કહેવાય❓
✔️સુપર સ્ક્રેપ્ટ

▪️બેઝલાઈનથી નીચે લખાયેલ શબ્દને શુ કહેવાય❓
✔️સબ સ્ક્રીપ્ટ

▪️ફોન્ટની મિનિમમ સાઈઝ❓
✔️8

▪️ફોન્ટની મેક્સિમમ સાઈઝ❓
✔️72

▪️ફોન્ટની ડિફોલ્ટ સાઈઝ❓
✔️12

▪️એક અક્ષરના સંગ્રહ માટે કેટલી બીટની જરૂર પડે❓
✔️8

▪️IP એડ્રેસ કેટલા બીટનો બનેલો છે❓
✔️32

▪️LAN નેટવર્કમાં બે કમ્પ્યુટર વચ્ચેનું અંતર❓
✔️10 મીટર

▪️WAN નેટવર્કમાં વધુમાં વધુ અંતર❓
✔️1000 કિમી.

▪️પ્રોગ્રામ ચાલુ કરવા માટેની રીતો કેટલી છે❓
✔️4

▪️પ્રોગ્રામ બંધ કરવા માટેની રીતો કેટલી છે❓
✔️3

▪️સ્ક્રીન સેવરનો મિનિમમ ટાઈમ કેટલો હોય છે❓
✔️1 મિનિટ

▪️સ્ક્રીન સેવરનો મેક્સિમમ ટાઈમ કેટલો હોય છે❓
✔️9999 મિનિટ

▪️MS WORD, EXCEL, POWER POINT માં મેનુ સંખ્યા કેટલી હોય છે❓
✔️9

▪️MS WORD, EXCEL, POWER POINT માં બ્રેક સંખ્યા કેટલી હોય છે❓
✔️7

▪️MS WORD, EXCEL, POWER POINT માં પેજ વ્યૂ ની સંખ્યા કેટલી હોય છે❓
✔️5

▪️IP એડ્રેસ એ❓
✔️કમ્પ્યુટરનું સરનામું કહે છે

▪️URL એ ❓
✔️વેબસાઈટનું સરનામું કહે છે

▪️ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં ઉપરની તરફ શુ હોય❓
✔️હિડર

▪️ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં નીચેની તરફ શુ હોય❓
✔️ફૂટર

▪️MS WORD માં ZOOM ઓછામાં ઓછું❓
✔️10%

▪️MS WORD માં ZOOM વધુમાં વધુ❓
✔️500%

▪️ccc@gmail.comમાં ccc શું છે❓
✔️યુઝર નેમ

▪️ccc@gmail.com માં gmail શું છે❓
✔️સર્વિસ પ્રોવાઇડર

▪️ccc@gmail.com માં .com શું છે❓
✔️ડોમેઈન નેમ