Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Important One Liner Current Affairs Questions in Gujarati ( 10 September, 2019 )



Important One Liner Current Affairs Questions in Gujarati ( 10 September, 2019 )

1. આંતરરાષ્ટ્રીય સાક્ષરતાદિવસ - ૨૦૧૮ ની થીમ શી હતી ?
- ' Literacy and Multilingualism ' 

2. મોદી સરકારે લતા મંગેશકરને તેમના 60મા જન્મદિવસ નિમિત્તે કર્યું સન્માન આપવાની જાહેરાત કરી ?
- Daughter of The Nation 

3. ગુજરાત હાઈકોર્ટ ખાતે તાજેતરમાં નવનિર્મિત થયેલા ' કાયદા ભવન ’ નું લોકાર્પણ કોના હસ્તે કરાયું ?
- મુખ્યમંત્રી વિજય રૂપાણી હસ્તે 

4. ભારતના કયા જાણીતા વકીલ અને ભૂતપૂર્વ સંસદસભ્યનું તાજેતરમાં નિધન થયું ?
- રામ જેઠમલાણી

5. Slinex - ર૦૧૯ , ભારત અને શ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય દરિયાઈ કવાયત ૭ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ કયાં યોજાઈ ? 
- વિશાખાપટ્ટનમ્ ( આંધ્રપ્રદેશ )

6. ચાર મહાન ભારતીય સ્પિન - બૉલર ઉપર તાજેતરમાં લખાયેલા પુસ્તક ' Fortune Turners : The Quarter Think spun Indian To Tilor ના લેખક કોણ છે ? 
– આદિત્ય ભુષણ અને સચિન બજાજ

7. જે દૂધાળા ગામે સવજી ધોળકિયાએ વાવેતા તળાવનું લોકાર્પણ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોટ-રાઇડીંગ કર્યુ. , તે ગામ કયા જિલ્લામાં આવૅ છૅ.
 - અમરેલી

8. દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના હૈતુથી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ હાલમાં કયા દેશોના પ્રવાહો ગયા ? 
- આઇસલેન્ડ , સ્વીત્ઝર્લેન્ડ અને સ્લોવેનિયા

9. વિદ્વાન પંડિતો અને અભ્યાસઓ એકબીજાના સંત જ્ઞાનથી પરિચિત થાય તે હેતુથી સૌપ્રથમ વખત પાંચ દિવસીય ‘ સંસ્કૃત પર્વ ' કયાં યોજાશે ? 
- અમદાવાદ ( ૧૪ થી ૧૮ સપ્ટેમ્બર ) 

10. તાજેતરમાં કોણે યુએસ ઓપન - 2019નો ખિતાબ જીત્યો ? 
- રફેલ નડાલે