Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ભારતને મળશે S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ



રશિયાના ઉપ વડાપ્રધાન યુરી બોરીસોવે ભારતને 18-19 મહિનામાં S-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ડિલીવરી આપવાની વાત કરી હતી. 

તેણે કહ્યું કે ભારતે આ મિસાઇલ માટે પેમેન્ટ કરી દીધું છે. ડિલીવરી નક્કી કરેલા સમયની અંદર કરી દેવાશે. 

ગત 5 ઓક્ટોબરે ડિફેન્સ સિસ્ટમ માટે દિલ્હીમાં ભારત - રશિયાની વાર્ષિક દ્વિપક્ષીય બેઠકમાં ભારતે રશિયા સાથે 5.43 અબજ ડોલરના કરાર થયા હતા.