Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ભારત લોકજીવન વિશે ગુજરાતી ક્વીઝ - 12

ભારત લોકજીવન વિશે ગુજરાતી ક્વીઝ - 12




કેવું તાપમાન ધરાવતાં લોકોના પહેરવેશ સુતરાઉ અને આછા રંગ વાળા હોય છે ?

A.વધુ ✔️
B.ઓછું
C.સમ
D.વિષમ

લોકજીવનની દ્રષ્ટિએ ભારતનાં કેટલા ભાગ પાડી શકાય ?

A.ત્રણ
B.ચાર ✔️
C.પાંચ
D.છ

રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક શું છે ?

A.રોટલી-ભાખરી અને શાક
B.ભાત અને માછલા
C.બાજરી અને દાળ-બાટી ✔️
D.પનીર મિશ્રિત શાક અને પરોઠા

નીચેના પૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?

A.રાજસ્થાની લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે.
B.રાજસ્થાન રાજ્યોના પુરુષો ધોતિયું,અંગરખું અને માથે રંગબેરંગી પાઘડી પહેરે છે.
C.રાજસ્થાન રાજ્યની સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો,કબજો અને ઓઢણી ઓઢે છે.
D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.✔️

ઊંટના ચામડામાંથી બનેલાં પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે ?

A.ગુજરાત
B.રાજસ્થાન ✔️
C.મહારાષ્ટ્ર
D.ગોવા

ગોવામાં કઈ ભાષા બોલાય છે ? 

A.મરાઠી
B.હિન્દી
C.કોંકણી ✔️
D.ઉર્દુ

રાજસ્થાનનાં લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે ?

A.મારવાડી
B.હિન્દી ✔️
C.ઉર્દુ
D.રાજસ્થાની

'મનુષ્યો ઉત્સવ પ્રિય છે' આવું કયા કવિએ કહ્યું છે ?

A.રવિન્દ્રનાથ ટાગોરે
B.ભવભૂતિએ
C.પ્રેમાનંદે
D.કવિ કાલિદાસે✔️

રાજસ્થાનનું કયું લોકનૃત્યું ખુબ જાણીતું છે ?

A.બિહુ
B.લાવણી
C.ઘુમ્મર ✔️
D.ભાંગડા

કાલબેલિયા કયા રાજ્યનું લોકનૃત્ય છે ?

A.ગોવા
B.તેલંગણા
C.અસમ
D.રાજસ્થાન✔️

 મહારાષ્ટ્રનું કયું લોકનૃત્યું ખુબ જાણીતું છે ?

A.કચ્ચીઘોડી
B.ઘુમ્મર
C.બિહું
D.લાવણી✔️

ઉત્તરાખંડ કયા નામે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે ?

A.સ્વર્ગભૂમિ
B.કર્મભૂમિ
C.વર્ષાભૂમિ
D.દેવભૂમિ✔️

 ઉત્તરાખંડ રાજ્ય કેવું ભૃપુષ્ટ ધરાવે છે ?

A.ફળદ્રુપ મેદાન
B.પર્વતીય ✔️
C.દરિયાકિનારા વાળું
D.એક પણ નહિ

કયા રાજ્યના લોકો જાતજાતના પરોઠા આરોગે છે ?

A.જમ્મુ-કશ્મિર
B.તમિલનાડુ
C.મહારાષ્ટ્ર
D.પંજાબ✔️

જમ્મુ-કશ્મીરના લોકો કઈ ભાષા બોલે છે ?

A.કશ્મીરી
B.હિન્દી
C.ઉર્દૂ ✔️
D.અંગ્રેજી

હિમાચલ પ્રદેશ રાજ્યની ભાષા કઈ છે ?

A.હિમાલયી
B.અંગ્રેજી
C.ઉર્દૂ
D.પહાડી✔️

ઉત્તરપ્રદેશ રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે ?

A.દુર્ગાપુજા
B.નવરાત્રી
C.ગણેશચતુર્થી
D.હોળી✔️

ઉત્તરપ્રદેશ રાજ્યનું જાણીતું નૃત્ય કયું છે ?

A.કથક ✔️
B.કથકલી
C.ભરતનાટ્યમ્
D.બિહુ

 કુલ્લુનો દશેરાનો મેળો એ કયા રાજ્યનો જાણીતો મેળો છે ?

A.હિમાચલપ્રદેશ ✔️
B.ઉત્તરપ્રદેશ
C.પંજાબ
D.ઉત્તરાખંડ

શહિદોનો મેળો કયા રાજ્યમાં ભરાય છે ?

A.પંજાબ ✔️
B.જમ્મુ-કશ્મીર
C.ઉત્તરાખંડ
D.નાગાલેન્ડ

નિચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?

A.ગુજરાતમાં કરછ પ્રદેશમાં ભૂંગા નામે ઓળખાતાં વિશિષ્ટ રહેઠાણો છે.
B.કચ્ચીઘોડી અને કાલબેલિયાએ રાજસ્થાન રાજ્યનાં લોકનૃત્ય છે.
C.કાર્તિકા પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે રાજસ્થાનમાં પુસ્કર અને ગુજરાતમાં સિદ્ધપુરના મેળા જાણીતા છે.
D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.✔️

પ્રત્યેક 18 વર્ષે આવતા અધિક ભાદરવા મહિનામાં ગુજરાતના ભરૂચ જિલ્લાના ............... તાલુકામાં ભાડભૂત ખાતે મેળો ભરાય છે.

A.ભરૂચ
B.અંકલેશ્વર
C.નેત્રંગ
D.વાગરા✔️

માઘ મેળો ક્યાં ભરાય છે ?

A.નાશિક
B.ઉજ્જેન
C.ભોપાલ
D.અલાહાબાદ✔️

ભારતનાં કયા ભાગમાં ઘરના આંગણે નિત્ય રંગોળી પુરાય છે ?

A.પૂર્વ ભારત
B.પશ્વિમ ભારત
C.ઉત્તર ભારત
 D.દક્ષિણ ભારત✔️

કયા નામે ઓળખાતી દાળનો ઉપયોગ દક્ષિણ ભારતના  લોકો કરે છે ?

A.'સંદેશ'
B.'ઈડલી'
C.'કસમી'
D.'રસમ ✔️'

કર્ણાટકમાં કઈ ભાષા બોલાય છે ?

A.તમિલ
B.કન્નડ ✔️
C.મલયાલમ
D.તેલુગુ

 કેરલમાં કઈ ભાષા બોલાય છે ?

A.તમિલ
B.કન્નડ
C.મલયાલમ ✔️
D.તેલુગુ

 'વિશાખા'નો તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવાય છે ?

A.કર્માટક
B.આંધ્રપ્રદેશ ✔️
C.પંજાબ
D.ગોવા

આંધ્રપ્રદેશ કયા નૃત્ય માટે જાણીતું છે ?

A.કથકલી
B.કૂચીપૂડી ✔️
C.બિહુ
D.ભરતનાટ્યમ

પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ?

A.આંધ્રપ્રદેશ
B.તમિલનાડુ ✔️
C.મેઘાલય
D.સિક્કિમ

કેરલનો મુખ્ય તહેવાર કયો છે ?

A.બિહુ
B.ઓણમ ✔️
C.વૈશાખી
D.ગણેશચતુર્થી

'રસગુલ્લા' અને 'સંદેશ' કયા લોકોની પ્રિય મીઠાઈઓ છે ?

A.કશ્મીરી
B.પંજાબી
 C.બંગાળી ✔️
D.ગુજરાતી

સાથવો(સત્તુ) કયા રાજ્યમાં ખવાતી એક વિશિષ્ટ વાનગી છે ?

A.ઉત્તરપ્રદેશ
 B.બિહાર ✔️
C.તમિલનાડુ
D.આંધ્રપ્રદેશ

કયા રાજ્યના પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમના ઝભ્ભા પહેરે છે ?

 A.પશ્વિમ બંગાળ ✔️
B.બિહાર
C.ઝારખંડ
D.મિઝોરમ