Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 20 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 20 October ]

આજનો ઈતિહાસ 20 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 20 October ]



20 ઓક્ટોબર, 1568ના રોજ અકબરે ચિત્તોરગઢ પર આક્રમણ કર્યું હતું.

20 ઓક્ટોબર, 1774માં કલકત્તા ભારતની રાજધાની બની.

20 ઓક્ટોબર, 1947ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ થયું હતું.

20 ઓક્ટોબર, 2015માં ભારતના બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે 37 વર્ષની ઉમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઇન્ડિયન પ્રિમિયર લીગમાંથી સંન્યાસ લીધો.

20 ઓક્ટોબર, 1930માં ભારતીય હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ લીલા શેઠનો જન્મ થયો હતો.

20 ઓક્ટોબર, 1964માં ભારતીય ક્રાંતિકારીમાંના એક એચ. સી. દાસપ્પાનું અવસાન થયું હતું.