Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ડેનિસ શાપોવાલોવે સ્ટોકહોમ ઓપન 2019 જીતી

ડેનિસ શાપોવાલોવે સ્ટોકહોમ ઓપન 2019 જીતી

Denis Shapovalov wins the Stockholm Open 2019


કેનેડિયન ખેલાડી ડેનિસ શાપોવાલોવે સ્ટોકહોલ્મ ઓપનનો ખિતાબ જીત્યો છે.

તેણે સ્ટોકહોમ ઓપન ફાઈનલમાં ફિલિપ ક્રાજિનોવિચને 6-4, 6-4થી હરાવ્યો હતો.

ડેનિસ શાપોવાલોવ જાન્યુઆરી, 2016 માં બ્રિસ્બેન ખાતે મિલોસ રાઓનિકે જીત્યા પછી પ્રથમ કેનેડિયન એટીપી સિંગલ્સ ચેમ્પિયન બન્યો છે.