Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 21 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 21 October ]

આજનો ઈતિહાસ 21 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 21 October ]


21 ઓક્ટોબરે , 1877માં ગુરૂ રામદાસે અમૃતસરની સ્થાપના કરી હતી.

21 ઓક્ટોબરે , 1934માં નેતાજી રાભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સ્થાપના સિંગાપુરમાં કરી હતી.

21 ઓક્ટોબરે , 1945માં ફ્રાંસમાં પહેલી બાર મહિલાઓને મતદાન કરવાનો અધિકાર મળ્યો હતો.

21 ઓક્ટોબરે , 1995માં એલ . કે . અડવાણી ચોથી વખત બિનહરીફ ભાજપના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
21 ઓક્ટોબર , 2012માં સાચના નેહવાલે ડેન્માર્ક ઓપન રાપર રીરીઝ પોતાના નામે કરી હતી.

21 ઓક્ટોબર , 2012માં ભારતીય ફિલ્મા નિર્માતા યશ ચોપરાનું અવસાન થયું હતુ.