Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 23 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 23 October ]

આજનો ઈતિહાસ 23 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 23 October ]



23 ઓકટોબર 1910માં અમેરિકામાં બ્લાંશ એસ સ્કોટે એકલા વિમાન ઉડાવનારા પહેલી મહિલા બની.

23 ઓક્ટોબર 1943માં નેતાજી સુભાષચંદ્ર બોઝે સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની ઝાંસીની રાણી બ્રિગેડની સ્થાપના કરી હતી.

23 ઓક્ટોબર 1998માં પાકિસ્તાને કાશ્મીર સમસ્યાને આત્મનિર્ણય દ્વારા હલ કરવાની માંગનું પુનરાવર્તન કર્યું હતું.

23 ઓક્ટોબર , 2001માં એપલે આઈપેડા લોન્ચ કર્યુ હતું.

23 ઓક્ટોબર , 1778માં રાણી લક્ષ્મીબાઈની સમાન અને કર્ણાટકની વીરંગના રાણી ચેન્નમ્માનો જન્મ થયો હતો.

23 ઓકટોબર , 1962માં પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક સુબેદાર જોગીન્દર સિંહનું અવસાન થયું .