Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 24 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 24 October ]

આજનો ઈતિહાસ 24 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 24 October ]



24 ઓક્ટોબર , 1577માં ચોથા શીખ ગુરુ રામદાસે અમૃતસરની સ્થાપના કરી હતી .આ શહેરનું નામ અમૃત સરોવરના નામ પરથી પાડવામાં આવ્યું હતુ.

24 ઓક્ટોબર , 1605માં મુગલ શાસક જહાંગીર આગ્રાના સિંહાસન પર બેઠા

24 ઓક્ટોબર , 1851માં કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે પ્રથમ ટેલીગ્રાફ લાઇના શરૂ થઇ.

24 ઓક્ટોબર , 1982માં સુધા માધવના મેરેથોનમાં દોડનાર પ્રથમ મહિલા એથલિક બની.

24 ઓક્ટોબર , 1940માં ભારતના વિખ્યાત અંતરિક્ષ વૈજ્ઞાનિક કૃષ્ણાસ્વામી કસ્તુરીરંગનનો જન્મ થયો હતો.

24 ઓક્ટોબર , 2013માં ભારત સરકાર દ્વારા 2005માં કલા ક્ષેત્રથી સન્માનીત કરવામાં આવેલ મન્ના ડે નું અવસાન થયું .