Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

25 ઓક્ટોબર: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ [ 25 October: National Ayurveda Day ]

25 ઓક્ટોબર: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 

[ 25 October: National Ayurveda Day ]



ભારત સરકારના આયુષ મંત્રાલયે 2016થી દર વર્ષે ધન્વંતરી જયંતિ (ધનતેરસ) ના દિવસે આયુર્વેદ દિનની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

જયપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદ ખાતે 25 ઓક્ટોબરે ચોથા આયુર્વેદ દિવસનું આયોજન કરવામાં આવનાર છે.

ધનવંતરી પૂજન અને 'રાષ્ટ્રીય ધનવંતરી આયુર્વેદ એવોર્ડ્સ 2019' સમારોહ આ પ્રસંગે યોજાશે.


ભગવાન ધનવંતરીને આયુર્વેદના દૈવી પ્રચારક માનવામાં આવે છે. તેમને આરોગ્ય અને સંપત્તિ આપવાના ગુણોથી નવાજવામાં આવે છે. તેથી, ધનવંતરી જયંતીને આયુર્વેદ દિનની ઉજવણી માટે પસંદ કરવામાં આવી હતી.