Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 25 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 25 October ]

આજનો ઈતિહાસ 25 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 25 October ]


25 ઓક્ટોબર, 1924માં બ્રિટીશ અધિકારીઓએ ભારતમાં સુભાષચંદ્ર બોઝની . ધરપકડ કરી 2 વર્ષ માટે જેલમાં મોકલી દીધા હતા.

25 ઓક્ટોબર, 1951માં ભારતમાં સામાન્ય ચૂંટણીની શરૂઆત થઇ હતી.

25 ઓક્ટોબર, 1962માં અમેરિકન લેખક જોન સ્ટિનબેકને સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાયો હતો.

25 ઓક્ટોબર, 1995માં તત્કાલીન પ્રધાનમંત્રી નરસિમ્હા રાવે સંયુક્ત રાષ્ટ્રની 50મી વર્ષગાંઠ પર સત્ર સંબોધિત કર્યું.

25 ઓક્ટોબર, 2009માં બગદાદમાં બોમ્બ બ્લાસ્ટમાં 155 લોકોના મોત થયા ' જ્યારે 721 લોકો ઘાયલ થયા.

25 ઓક્ટોબર, 2013માં નાઇજિરીયામાં સેનાએ આતંકવાદી સંગઠન બોકો હરામના 74 આતંકીઓને ઠાર માર્યા હતા.