Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 27 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 27 October ]

આજનો ઈતિહાસ 27 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 27 October ]


27 ઓક્ટોબર , 1947માં - જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહે ભારવામાં જમ્મુ - કાશ્મીરના વિલયનો સ્વિકાર કર્યો.

27 ઓક્ટોબર , 1958ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સ્કંદર મિર્ઝાને હટાવી જનરલ અયૂબ ખાં પાકિસ્તાનના શાસક બન્યા.

27 ઓક્ટોબર , 1968માં મેક્સિકો સીટીમાં 19માં ઓલમ્પિક રમતનું સમાપન થયું.

27 ઓક્ટોબર , 1997માં સ્કોટલેન્ડમાં રાષ્ટ્રકૂલ શિખર સંમેલનનું સમાપન થયું.

27 ઓક્ટોબર , 1920ના રોજ ભારતના રાષ્ટ્રપતિ કે . આર . નારાયણનનો જન્મ થયો હતો.

27 ઓક્ટોબર , 1907માં ભારતીય સ્વાતંત્ર ' સેનાની બ્રહ્મબાંધવ ઉપાધ્યાયનું અવસાન થયું હતું.