Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

5 ઓક્ટોબર: વિશ્વ શિક્ષક દિવસ

5 ઓક્ટોબર: વિશ્વ શિક્ષક દિવસ


5 ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ અથવા આંતરરાષ્ટ્રીય શિક્ષકોનો દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ શિક્ષક દિનનો ઉદ્દેશ "વિશ્વના શિક્ષકોની પ્રશંસા, મૂલ્યાંકન અને સુધારણા" અને શિક્ષકો અને શિક્ષણ સાથે સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવાની તક પૂરી પાડવાનો છે.

યુનેસ્કો દ્વારા 1994 થી વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ શિક્ષક દિવસ 2019ની થીમ: Young Teachers: The Future of the Profession.