Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

રાષ્ટ્રચિહ્ન, રાષ્ટ્રીય પંચાગ અને રાષ્ટ્રધ્વજ વિશે માહિતી

રાષ્ટ્રચિહ્ન, રાષ્ટ્રીય પંચાગ અને રાષ્ટ્રધ્વજ વિશે માહિતી



રાષ્ટ્રચિહ્ન

૨૬ જાન્યૂઆરી ૧૯૫૦ ના રોજ વારાણસી સ્થિત અશોકસ્તંભમાંથી ૪ સિંહોની મુખાકૃતિને સ્વીકાર્યુ.

રાષ્ટ્રધ્વજ

૨૨ જુલાઇ ૧૯૪૭
લંબાઇ - પહોળાઇ ૩:૨
  • રાષ્ટ્રધ્વજની સોેપ્રથમ ડિઝાઇન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી
  • ૨૨/૮/૧૯૦૭ માં જમૅનીના સ્ટુટગાર્ટ શહેરમાં
  • પછી ઇન્દુલાલ યાજ્ઞિક ચોરી છુપીથી ભારતમાં લાવેલ
  • ત્યારબાદ ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ જવાહરલાલ નહેરુ અે રાવી નદિના તટ પર ભારતમાં સોેપ્રથમ ત્રિરંગો લહેરાવ્યો
  • ઝડા સમિતિના અધ્યક્ષ : જે.બી કૃપલાણી હતા

રાષ્ટ્રીય પંચાગ
ભારતીય બંધારણમાં શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે 22 માચૅ 1957 માં અપનાવ્યુ
જેનો પ્રથમ મહિનો ચૈત્ર અને અંતિમ મહિનો ફાગણ છે