Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપ 2019 માં નીક્કી પૂનાચા અને સુજાન્યા બાવીસેટ્ટીએ સિંગલ્સનો ખિતાબ જીત્યો

ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપ 2019 માં નીક્કી પૂનાચા અને સુજાન્યા બાવીસેટ્ટીએ સિંગલ્સનો ખિતાબ જીત્યો

[ Niki Poonacha and Sowjanya Bavisetti win singles titles at Fenesta Open National Tennis Championship 2019 ]




નવી દિલ્હીની ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશીપમાં નિકી પૂનાચા (પુરુષો) અને સુજાન્યા બાવીસેટ્ટી (મહિલા) એ સિંગલ્સનો ખિતાબ જીત્યો.

પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં, નિક્કીએ આર્યન ગ્વાઇસને 6-2, 7-6થી હરાવ્યો.