Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

રાધા કૃષ્ણ માથુર લદ્દાખના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમાયા.

 રાધા કૃષ્ણ માથુર લદ્દાખના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમાયા.


પૂર્વ ચીફ ઇન્ફર્મેશન કમિશનર રાધા કૃષ્ણ માથુરને લદ્દાખના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

માથુર ત્રિપુરા કેડરના 1977 બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. તેઓ નવેમ્બર 2018 માં ભારતના મુખ્ય માહિતી કમિશનર (સીઆઈસી) તરીકે નિવૃત્ત થયા હતા.


તેમને 31 ઓક્ટોબરે લેહમાં પદના શપથ લેવડાવવામાં આવશે.