Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ગ્લોબલ બાયો-ઈન્ડિયા સમિટ ભારતમાં પ્રથમ વખત યોજાય

 ગ્લોબલ બાયો-ઈન્ડિયા સમિટ ભારતમાં પ્રથમ વખત યોજાય



ગ્લોબલ બાયો-ઈન્ડિયા 2019, 21 થી 23 નવેમ્બર, 2019 દરમિયાન ભારતમાં 1 લી વખત બાયોટેકનોલોજીના સહભાગીઓનું એક મંડળ યોજાય

તેનું આયોજન 
BIRAC અને વિજ્ઞાન અને તકનીકી મંત્રાલયના DBT દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સમિટનો હેતુ રોકાણને આકર્ષિત કરવાનો, દેશની સ્વદેશી શક્તિ અને આકાંક્ષાઓ દર્શાવવાનો છે.