Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

ક્રિસ્ટીન વુલ્ફ હિરો વિમેન્સ ઇન્ડિયન ઓપનમાં જીતી

ક્રિસ્ટીન વુલ્ફ હિરો વિમેન્સ ઇન્ડિયન ઓપનમાં જીતી

[ Christine Wolf wins Hero Women’s Indian Open ]




હરિયાણાના ગુરુગ્રામમાં ઓસ્ટ્રિયાની ક્રિસ્ટીન વુલ્ફ હિરો વિમેન્સ ઇન્ડિયન ઓપન જીતી.

લેડિઝ યુરોપિયન ટૂર પર છ વર્ષ બાદ ક્રિસ્ટીનનું તે પ્રથમ ટાઇટલ હતું.

નોર્વેની મરીન સ્કાર્પનોડ બીજા સ્થાને જ્યારે ઇંગ્લેન્ડની મેઘન મૈકલારેન સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી છે.