Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

આજનો ઈતિહાસ 05 નવેમ્બર [ Today History Of India and World in Gujarati 05 November ]

આજનો ઈતિહાસ 05 નવેમ્બર [ Today History Of India and World in Gujarati 05 November ]



5 નવેમ્બર, 1639માં મૈસાપ્યુસેટ્સમાં પહેલા પોસ્ટ ઓફિસની શરૂઆત થઇ હતી.

5 નવેમ્બર, 1920માં ઇંડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના કરાઇ હતી.


5 નવેમ્બર, 1930માં અમેરિકાના મહાન સાહિત્યકાર સિલેયર લેવિસને પોતાની કૃતિ બાબિત્ત માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાયો હતો.

5 નવેમ્બર, 1996માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફારૂક અહમદ ખાને બેનઝીર ભુટ્ટો સરકારને હટાવી પાક નેશનલ એસેમ્બલી ભંગા કરી હતી.

5 નવેમ્બર, 1917માં હરીયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વાતંત્ર્ય સોનાની બનારસી દાસ ગુપ્તાનો જન્મ થયો હતો.

5 નવેમ્બર, 2008માં હિન્દી ફિલ્મો નિર્માતા - નિર્દેશક બી. આર ચોપરાનું નિધન થયું હતું.