Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

જાણ કર્યા વિના અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી રહી છે આ એપ

જાણ કર્યા વિના અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી રહી છે આ એપ



ગૂગલ પ્લે સ્ટોર પર એક એપ જોવા મળી છે, જે યુઝર્સના એકાઉન્ટ્સ ખાલી કરી શકે છે.

હકીકતમાં, સિક્યુર - ડી ટીમે કરેલા નવા સંશોધનમાં ‘ai.type' નામની એક એપ મળી છે, જે યુઝરની પરવાનગી વિના પ્રીમિયમ ડિજિટલ સેવાઓ ખરીદી શકે છે.

Ai.type એ એક થર્ડ પાર્ટી કીબોર્ડ Android એપ્લિકેશન છે, જે 40 મિલિયન વખત ડાઉનલોડ થઈ છે.

આ એપ્લિકેશન ઇઝરાઇલની કંપની ai.type LTD દ્વારા બનાવાઇ છે.