Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

Today Current Affairs in Gujarati ( 8 November, 2019 )

Today Current Affairs in Gujarati ( 8 November, 2019 )


તા : 8/11/2019 
વાર : શુક્રવાર
 
World Tsunami Awareness Day કયારે મનાવવામાં આવ્યો
૫ નવેમ્બરે 

પ્રથમ ગ્લોબલ તાજ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન કયા કરવામાં આવ્યુ
આગ્રા

ગિનિઝ વલ્ડૅ રેકોર્ડ 2020 માં દુનિયાનુ સોેથી પ્રદુષિત શહેર
કાનપુર

ગુજરાતના કયા દિવ્યાંગ સામાજીક કાયૅકતાૅ ને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
કનુભાઇ હસમુખભાઇ ટેલર

મધ્યપ્રદેશ હાઇકોર્ટ ના નવા ચીફ જસ્ટિસ કોણ બન્યા
અજયકુમાર મિત્તલ 

તાજેતરમાં ઇથોપિયા ના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બન્યા
સોહલ વજૅજપુદ

લેન્ડ પોટૅસ ઓથોરોટી ઓફ ઇન્ડિયાના ચેરમેન કોણ બન્યા છે
આદિત્ય મિશ્રા

ગ્લોબલ આયુવૅદ સમિટ 2019 ની ત્રીજી આવૃતિ કયા યોજાઇ 
કોચી ( કેરલ )

દોહામાં આયોજીત એશિયાઇ નિશાનબાજી ચેમ્પિયનશીપ માં કયા ભારતીય ખેલાડીઓ 10 મીટર એર પિસ્તોલ માં ગોલ્ડ જીત્યો 
મનુ ભાકર

ઓલ ઇન્ડિયા મેયરની કાઉન્સિલની 110 મી બેઠક કય‍ા યોજાઇ
સુરત