Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

Today Current Affairs in Gujarati ( 9 November, 2019 )

Today Current Affairs in Gujarati ( 9 November, 2019 )


📆 તા : 9/11/2019 
🗒 વાર : શનિવાર

વુમન્સ ટેનિસ એસોસિએશન ફાઇનલ 2019 નું ટાઇટલ કોણે જીત્યુ ?
 એશ્લે બાટીૅ

હેલ્થ એટી.એમ ની શરુઆત કયા રેલવે સ્ટેશન થી કરવામાં આવી ?
ચારબાગ રેલવે સ્ટેશન 
જે લખનૌ માં આવેલુ છે

US ગ્રાન્ડ પીક્સ કોણે જીતી ?
વોલ્ટેરી બોટાસે

ગૃહમંત્રાલય દ્વારા નીચેનામાંથી કોનુ અોવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા કાડૅ રદ કયુૅ?
આતિસ તાસીર

કયો દેશ "નલ મની ફોર ટેરર 2020 " ના સંમેલન નુ આયોજન કરશે ?
ભારત

9 નવેમ્બર 2019  ના રોજ કોડિનાર કરતારપુર ચેક પોસ્ટનું ઉદઘાટન કોણ કરશે ?
નરેન્દ્વ મોદી

ઇજનેરી અને કમ્પ્યુટર સાઇન્સ ક્ષેત્રે ઇન્ફોસિસ પ્રાઇઝ કોણે જીત્યુ  ?
સુનિતા સગવાગી

બ્રિક્સ ( BRICS ) સમિટ 2019  નુ આયોજન કયા દેશમાં યોજાશે ?
ભારત

વ્યાસ સન્માન 2019 માટે કયા હિન્દી લેખક ની પસંદગી કરવામાં આવી છે ?
નાસિરા શમાૅ