Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

02 ડિસેમ્બર: ગુલામી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ [ 02 December : International Day for the Abolition of Slavery ]

 02 ડિસેમ્બર: ગુલામી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 

[ 02 December : International Day for the Abolition of Slavery  ]




ગુલામી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 02 ડિસેમ્બરે મનાવવામાં આવે છે.

આ દિવસ માનવ હેરફેરને સમાપ્ત કરવા અને માણસોના શોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે.

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2 ડિસેમ્બર 1949 ના રોજ માનવ વેપાર અને વેશ્યાગીરી સામેના સંઘર્ષ અધિવેશનને મંજૂરી આપી.

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 2 ડિસેમ્બરને ગુલામી નાબૂદીનો આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કર્યો.

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ 2004 ને આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદીના વર્ષ તરીકે જાહેરાત કરી.