Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

03 ડિસેમ્બર: દિવ્યાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ [ 03 December : International Day of Persons with Disabilities ]

03 ડિસેમ્બર: દિવ્યાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ 

[ 03 December : International Day of Persons with Disabilities ]



વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ (IDPWD) 2019 દર વર્ષે 03 ડિસેમ્બરે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

દિવ્યાંગ પ્રત્યે લોકોના વર્તનમાં પરિવર્તન લાવવા અને તેમને તેમના હકની જાણકારી આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસ દિવ્યાંગો પ્રત્યેની કરુણા, આત્મગૌરવ અને તેમના જીવનમાં સુધારણા માટેના સમર્થનના હેતુથી ઉજવવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવ 47/3 પસાર થયા પછી 1992 થી સંયુક્ત રાષ્ટ્ર IDPWD નું અવલોકન કરે છે