Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

આજનો ઈતિહાસ 04 ડીસેમ્બર [ Today History Of India and World in Gujarati 04 December ]

આજનો ઈતિહાસ 04 ડીસેમ્બર [ Today History Of India and World in Gujarati 04 December ]



4 ડિસેમ્બર , 1952માં ઇંગ્લેન્ડમાં ધુમ્મસના જાડા પડને કારણે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

4 ડિસેમ્બર 1971માં ભારતીય નૌસેનાએ પાકિસ્તાન નૌસેના અને કરાચી પર હુમલો કર્યો હતો.

4 ડિસેમ્બર , 1984માં હિજબુલ્લા આતંકવાદિઓએ કુવૈત એરલાઇijના વિમાનનું અપહરણ કરી ચાર યાત્રીઓની હત્યા કરી હતી.

4 ડિસેમ્બર , 2004માં પેરૂની મારિયા જૂલિયા માંતિલા ગાર્શીયા મિસ વર્લ્ડ બની હતી.

4 ડિસેમ્બર , 1910માં ભારતના આઠમાં રાષ્ટ્રપતિ રામસ્વામી વેંકટરમણાનો જન્મ થયો હતો.

4 ડિસેમ્બર , 1919માં ભારતના 12માં પ્રધાનમંત્રી ઇન્દ્રકુમાર ગુજરાલનો જન્મ થયો હતો.