Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

30) ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તાજેતરમાં કેટલી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર આઠમો ભારતીય ખેલાડી બન્યો છે?

30) ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તાજેતરમાં કેટલી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર આઠમો ભારતીય ખેલાડી બન્યો છે?


Answer: 400 આંતરરાષ્ટ્રીય મેચ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તાજેતરમાં 400 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર આઠમો ભારતીય ખેલાડી અને વિશ્વનો 33 મો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ શ્રીલંકા સામે 2008 માં વનડે ડેબ્યૂ કર્યું હતું, અત્યાર સુધીમાં તે 241 વનડે, 84 ટેસ્ટ અને 75 ટી 20 મેચ રમી ચૂક્યો છે.