Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

કેટલીક મહત્વની ટ્રેનો


*🔘વિવેક એક્સપ્રેસ➖દિબરૂગઢ થી કન્યાકુમારી*

*🔘કેરાલા એક્સપ્રેસ➖ દિલ્હી થી તિરુવનંતપુરમ*

*🔘 કણાટર્ક એક્સપ્રેસ➖ દિલ્હી થી બેંગલોર*

*🔘 હિમસાગર એકસપ્રેસ➖ કન્યાકુમારી થી જમ્મુ તાવી*

*🔘ગીતાજલી એક્સપ્રેસ➖ મુંબઈ થી કોલકાતા*

*🔘ચેતક એક્સપ્રેસ➖ દિલ્હી થી ઉદયપુર*

*🔘હિમગિરિ એક્સપ્રેસ➖હાવરા થી જમ્મુ તાવી*

*🔘કોરોમાડલ એક્સપ્રેસ➖ ચેન્નાઇ થી હાવરા*

*🔘નવજીવન એક્સપ્રેસ➖ અમદાવાદ થી ચેન્નાઇ*

*🔘રાજધાની એક્સપ્રેસ➖ દિલ્હી થી હાવરા*

*🔘 સર્વોદય એક્સપ્રેસ➖ અમદાવાદ થી જમ્મુ તાવી*

*🔘મગધ એક્સપ્રેસ➖ દિલ્હી થી પટના*

*🔘માળવા એક્સપ્રેસ➖જમ્મુ તાવી થી ઈન્દોર*

*🔘આશ્રમ એક્સપ્રેસ➖ દિલ્હી થી અમદાવાદ*

*🔘મિનાર એક્સપ્રેસ➖ સિકંદરાબાદ થી મુંબઈ*

*🔘કાચનજંઘા એક્સપ્રેસ➖હાવરા થી ગુવાહાટી*

*🔘ગોમતી એક્સપ્રેસ➖ દિલ્હી થી લખનઉ*

*🔘મારવાડ એક્સપ્રેસ➖અમદાવાદ થી જોધપુર*

*🔘 પિંક સિટી એક્સપ્રેસ➖ દિલ્હી થી જયપુર*

*🔘શતાબ્દિ એક્સપ્રેસ➖ દિલ્હી થી ભોપાલ*

*🔘 સૌરાષ્ટ્ર મેલ➖ મુંબઈ થી ઓખા*

*🔘 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ➖ મુંબઈ થી જામનગર*

*🔘 પારસનાથ એક્સપ્રેસ➖ અમદાવાદ થી ધનબાદ*

*🔘 દ્વારિકા એક્સપ્રેસ➖ઓખા થી ગુવાહાટી*