Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

BSF, BGB વચ્ચે દિલ્હીમાં 49મી સરહદ સંકલન પરિષદ યોજાય

BSF, BGB વચ્ચે દિલ્હીમાં 49મી સરહદ સંકલન પરિષદ યોજાય

 


ભારત અને બાંગ્લાદેશના સરહદ રક્ષા દળો વચ્ચે 49મી બોર્ડર કોઓર્ડિનેશન કોન્ફરન્સ નવી દિલ્હીમાં યોજાઇ હતી.


આ પરિષદમાં બંને દળો વચ્ચે બોર્ડર ગાર્ડિંગ અને બોર્ડર મેનેજમેન્ટમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.