Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર અજિત ભાલચંદ્ર અગરકર [ Former Indian cricketer Ajit Bhalchandra Agarkar ]

ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર અજિત ભાલચંદ્ર અગરકર

[ Former Indian cricketer Ajit Bhalchandra Agarkar ]

☞ ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર અજિત ભાલચંદ્ર અગરકર નો જન્મ 4, ડિસેમ્બર 1977 ના રોજ મુંબઈ માં થયો હતો .

☞ તેણે કુલ 200થી વધુ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહ્યો હતો .

☞ તેણે 1998માં ટેસ્ટ અને વનડેમાં ડેબ્યૂ કર્યુ હતું . તો 2006માં T20 માં પ્રવેશ કર્યો હતો .

☞ 2013 માં અગરકરે નિવૃત્તિ જાહેર કરી હતી . તેણે 26 ટેસ્ટ અને 191 વનડે માં અનુક્રમે 88 અને 288 વિકેટ્સ ઝડપી હતી .