Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

Logical Puzzle / Ukhanu / Koyda / Paheli in Gujarati: 14

Logical Puzzle / Ukhanu / Koyda / Paheli in Gujarati: 14


જો 2 મરઘી 2 દિવસમાં 2 ઇંડા આપે છે, 200 મરઘી 200 દિવસમાં કેટલા ઇંડા આપશે?

Answer:

પહેલા 2 મરઘી 2  દિવસમાં 2 ઇંડા આપે તો 2 મરઘી 200 દિવસમાં 200  ઇંડા આપે... 

2 મરઘી - 200 ઇંડા 
200 મરઘી- ?

200 મરઘી 200 દિવસમાં 20000 ઇંડા આપે..

20000 right Answer 

If any mistake contact me via Instagram @FACTS_IN_GUJARATI