Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

આજનો ઈતિહાસ 12 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 12 January ]

આજનો ઈતિહાસ 12 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 12 January ]



12 જાન્યુઆરી, 1950ના રોજ સ્વાતંત્રતા બાદ સંયુક્ત પ્રાંતનું નામ બદલીને ઉત્તર પ્રદેશ રાખવામાં આવ્યું.

12 જાન્યુઆરી, 2009માં પ્રસિદ્ધ સંગીતકાર એ.આર.રહેમાન પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા.

12 જાન્યુઆરી, 1917ના રોજ જબલપૂરમાં ભારતીય અધ્યાત્મવાદી મહર્ષિ મહેશ યોગીનો જન્મ થયો હતો.

12 જાન્યુઆરી, 1934માં ભારતની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર પ્રસિદ્ધ ક્રાંતિકારી સૂર્ય સેનનું અવસાન થયું.