Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

પુડુચેરીમાં 12માં રાષ્ટ્રીય આદિજાતિ યુવા વિનિમય કાર્યક્રમનું ઉદ્ઘાટન

પુડુચેરીમાં 12માં રાષ્ટ્રીય આદિજાતિ યુવા વિનિમય કાર્યક્રમનું ઉદ્ઘાટન



પુડુચેરીમાં 12 મો રાષ્ટ્રીય આદિજાતિ યુવા વિનિમય કાર્યક્રમની શરૂઆત.

પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર ડો. કિરણ બેદીએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ કાર્યક્રમ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને પુડુચેરી સરકાર દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો છે.


તેનો ઉદ્દેશ આદિવાસી યુવાનોને આપણા રાષ્ટ્રીય જીવનના વિવિધતાના પાસામાં સામાજિક – આર્થિક અને વિકાસ પ્રક્રિયાની એકતા દર્શાવતી લોકોની સાંસ્કૃતિક આચાર, ભાષા, જીવનશૈલીને સમજવાની તક પૂરી પાડવાનો છે.