Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs Puzzle Zone

Latest

આજનો ઈતિહાસ 13 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 13 January ]

આજનો ઈતિહાસ 13 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 13 January ]


13 જાન્યુઆરી, 1709માં મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરે પોતાના ત્રીજા ભાઇ કામ બન્શને હૈદરાબાદમાં હરાવ્યા હતા.

13 જાન્યુઆરી, 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિંદુ - મુરલીમ એકતા જાળવવા માટે આમરણ અનશન શરૂ કરી.

13 જાન્યુઆરી, 1978માં નાસાએ પહેલી અમેરિકન મહિલા અંતરિક્ષયાત્રીની પસંદગી કરી.

13 જાન્યુઆરી, 1949માં અંતરિક્ષમાં જનારા પહેલા ભારતીય વિંગ કમાંડ રાકેશ શર્માનો જન્મ થયો હતો.


13 જાન્યુઆરી, 1921ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા માધોલકરનું અવસાન થયું હતું.