Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

આજનો ઈતિહાસ 18 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 18 January ]

આજનો ઈતિહાસ 18 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 18 January ]


18 જાન્યુઆરી, 1778માં હવાઇ દ્વીપસમૂહની શોધ કરનાર જેમ્સ કુક પહેલા યુરોપિયન બન્યા હતા.

18 જાન્યુઆરી, 1919માં શાનદાર ગાડિઓ બનાવતી બ્રિટીશ કંપની બૅટલે મોટર્સ લિમિટેડની સ્થાપના થઇ હતી.

18 જાન્યુઆરી, 1951માં જૂઠાણું પકડતી મશીનનો નેધરલેન્ડમાં પહેલી વખત ઉપયોગ કરાયો હતો.

18 જાન્યુઆરી, 1995માં yahoo.com / ડોમેઇન બનાવવામાં આવ્યું હતું.

18 જાન્યુઆરી, 2009માં બંગાળ ક્રિકેટ એસોસિએશનએ સૌરવ ગાંગૂલીને સોનાના બેટથી સન્માનિત કર્યા હતા.

18 જાન્યુઆરી, 1972માં ક્રિકેટર વિનોદા કામ્બલીનો જન્મ થયો હતો.