Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Contact Us

Latest

આજનો ઈતિહાસ 21 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 21 January ]

આજનો ઈતિહાસ 21 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 21 January ]


21 જાન્યુઆરી, 1865માં પ્રથમ વખત તેલના કૂવાને તારપીડોથી ડ્રિલ કરવામાં આવ્યા હતા.

21 જાન્યુઆરી, 1972માં આસામનો નેકા ક્ષેત્ર કેન્દ્રશાસિત અરૂણાચલ પ્રદેશ બન્યો.

21 જાન્યુઆરી, 1996માં ઇન્ડોનેશિયાના સુમાત્રા કિનારે મુસાફરોથી ભરેલી બોટ ડૂબતા લગભગ 400 લોકોના મોત નીપજ્યાં હતા.

21 જાન્યુઆરી, 2008માં ભારતે ઈઝરાઇલનો જાસૂસ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો અને તેને પોલર આર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યો હતો.

21 જાન્યુઆરી, 2009ના એરફોર્સનું પ્રશિક્ષણ વિમાન સૂર્ય કિરણ કર્ણાટકના બિદરમાં ક્રેશ થયું હતું.