Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

23મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ-2020 નું આયોજન 12 થી 16 જાન્યુઆરી, 2020 દરમિયાન કરવામાં આવશે

23મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ-2020 નું આયોજન 12 થી 16 જાન્યુઆરી, 2020 દરમિયાન કરવામાં આવશે

 

યુવા બાબતો અને રમત મંત્રાલય અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર સંયુક્તપણે લખનૌમાં 12 થી 16 મી જાન્યુઆરી દરમિયાન 23 મી રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરશે

રાષ્ટ્રીય યુવા મહોત્સવનો ઉદ્દેશ્ય એ છે કે દેશના યુવાનોને વિવિધ પ્રવૃત્તિઓમાં તેમની આવડત પ્રદર્શિત કરવાની તક મળી રહે તે હેતુથી એક મંચ લાવવું.

રાષ્ટ્રીય યુવા મહોત્સવની 23 મી આવૃત્તિની થીમ છે ‘ફીટ યુથ ફીટ ઇન્ડિયા’.


સરકાર 1995 થી રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરી રહી છે.